પોલા ધાતુના ગોળાના પૃષ્ઠ આગળ $10\, V$ સ્થિતિમાન છે. તો કેન્દ્ર આગળ કેટલા .........$V$ સ્થિતિમાન હશે.
$10$
$5 $
$2.5$
$0$
$V_S = V_C =10\, volt$
બે બિંદુવત વિદ્યુતભારો $- 20 \,\mu C$ અને $+ 40\ \mu C \,\,r$ અંતરે આવેલા છે. હોય તો આ વિદ્યુતભારોને લીધે સ્થિતિમાન ક્યાં શૂન્ય હશે.
વિદ્યુતક્ષેત્ર રેખાઓ અને સ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો ………$^o$ છે.
હિલીયમ ભરેલા બલૂન ઉપર રહેલ સમાન વિદ્યુતભાર કેટલો હોવો જોઇએ?
આપેલા પરિપથ માટે, $a$ બિંદુએ સ્થિતિમાન શોધો.
પાંચ બોલ જેના ક્રમ $1$ થી $5$ છે જેને સ્વતંત્ર દોરીઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. જોડ $(1, 2), (2, 4)$ અને $(4, 1)$ સ્થિતિ વિદ્યુતીય આકર્ષણ દર્શાવે છે. જ્યારે $(2, 3)$ અને $(4, 5)$ અપાકર્ષણ દર્શાવેલ છે. બોલ $1$……. હશે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.