- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
normal
આપેલા પરિપથ માટે, $a$ બિંદુએ સ્થિતિમાન શોધો.

A
$5$
B
$4$
C
$3$
D
$2$
Solution

ધારો કે વિદ્યુતભારનું વિસ્તરણ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે.
ડાબી લુપમાં $KVL$ નિયમ લગાડતા $\frac{Q}{{2\mu F}} + \frac{{2Q}}{{4\mu F}} – 6V = 0$
અથવા ${\text{6}} = \frac{{\text{Q}}}{{\text{2}}} + \frac{{\text{Q}}}{{\text{2}}}$ અથવા ${\text{Q}} = {\text{6}}\mu {\text{C}}$
$X$ થી $a$ તરફ $KVL$ નિયમ લગાડતા,
${V_a} – {V_x} = \frac{{2Q}}{4} = \frac{{2 \times 6}}{4} = 3\,volt\,$ અથવા ${{\text{V}}_{\text{a}}} = 3\,volt\,\,(\because \,{V_x} = 0)$
Standard 12
Physics