આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોરસના શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે. વિદ્યુત ક્ષેત્ર $\mathop E\limits^ \to $ અને તેના કેન્દ્ર આગળનું સ્થિતિમાન $V$ લો. જો $A$ અને $B$ એ પરના વિદ્યુતભારોને $D$ અને $C$ અદલ બદલ કરવામાં આવે તો......

115-107

  • A

    $\mathop E\limits^ \to $ બદલાતું નથી $V$ બદલાય છે.

  • B

    $\mathop E\limits^ \to $ અને $V$ બંને બદલાય છે.

  • C

    $\mathop E\limits^ \to $ અને $V$ બંને બદલાતા નથી.

  • D

    $\mathop E\limits^ \to $ બદલાય છે અને $V$ બદલાતો નથી.

Similar Questions

બે વિદ્યુતભારો $4 × 10^{-8}\ C $ અને $-6 × 10^{-8} $ $C$ અને $B$ આગળ મૂકેલા છે. જે $50 \,cm$ જેટલા દૂર છે. $AB$ રેખા પર બિંદુ $A$ થી કયા.....$cm$ ના  બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે?

$X-Y$ યામ પદ્ધતિના ઉગમબિંદુ $(0, 0)$ આગળ $10^{-3}\ \mu C$ નો એક વિદ્યુતભાર મૂકેલો છે. બે બિંદુઓ $A$ અને $B$ $(\sqrt 2 ,\,\,\sqrt 2 )$ અને $(2, 0)$ આગળ ગોઠવેલા છે. બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત .......$V$ હશે.

$2m$ ત્રિજયા ધરાવતી અને $120 V$ વિદ્યુતસ્થિતિમાન ધરાવતી ગોળીય કવચની $6m$ ત્રિજયા ધરાવતી ગોળીય કવચની અંદર મૂકવામાં આવતાં મોટી ગોળીય કવચનું વિદ્યુતસ્થિતિમાન કેટલા........$V$ થાય?

બિંદુવતું વિદ્યુતભારનું સ્થિતિમાન અંતર સાથે કેવી રીતે બદલાય છે ?

શું અવકાશમાં મુક્ત ઇલેક્ટ્રોન ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે છે ? તે સમજાવો ?