આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, ત્રણ ચાર્જને અને સમબાજુ ત્રિકોણના ખુણાઓ પર મુકેલ છે. આ ત્રિકોણના કેન્દ્ર માટે કયું વિધાન;તેના કુલ સ્થિતિમાન $V$ અને વિદ્યુત ક્ષેત્ર $E$ માટે સત્ય છે ?
$E=0, V=0$
$V=0, E \neq 0$
$V \neq 0, E=0$
$V \neq 0, E \neq 0$
$Q$ વિજભાર બે સમકેન્દ્રિય $r$ અને $R ( R > r)$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળા પર એવી રીતે પથરાયેલ છે કે જેથી બંને ગોળા પરની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન રહે. બંનેના સમાન કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?
અણુના ન્યુક્લિયસ $(Z = 50),$ ની ત્રિજ્યા $9 \times 10^{-13}\ m,$ તો તેના પૃષ્ઠ પરનું સ્થિતિમાન ....... હશે.
$64$ એકસમાન ટીપાઓને $10\,mV$ સ્થિતિમાન સુધી વીજભારિત કરીને તેમનું એક મોટા ટીપામાં સંયોજન કરવામાં આવે છે. મોટા ટીપાનું સ્થિતિમાન $...........\,mV$ થશે.