એક કેપેસિટરનું કેપેસિટન્સ ..... પર આધારિત છે.
કેપેસિટરના કદ
કેપેસિટરની જાડાઈ
કેપેસિટરની પ્લેટના દ્રવ્ય
ઉપરના બધા જ
જો ગોળાનો પરીઘ $2\,m$ હોય તો પાણીમાં ગોળાનું કેપેસીટન્સ...$pF$
$1$ મી ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકનું કેપેસિટન્સ શું હશે ?
નજીક રાખેલા અને સમાન વિધુતભારનું વહન કરતાં બે વાહકોના વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત સમજાવો ?
કળ બંધ કરતાં $B$ કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો થાય?
સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $12\ \mu F$ છે જો પ્લેટો વચ્ચેનું અંતર બમણુ તથા ક્ષેત્રફળ અડધુ કરવામાં આવે તો નવું કેપેસીટન્સ...$\mu F$