$10 \,cm$ અંતરે આગળ આવેલ ઈલેકટ્રોન વચ્ચે $F_g$ અને $F_e$ અનુક્રમે ગુરૂત્વાકર્ષણ બળ અને સ્થિત વિદ્યુત બળ દર્શાવે. $F_g / F_e$ નો ગુણોત્તર એ ........ ક્રમનો છે.
$10^{42}$
$10$
$1$
$10^{-43}$
બે કેપેસીટરો $C_1$ અને $C_2 = 2C_1$ ને કળ સાથે આકૃતીમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. શરૂઆતમાં કળ ખુલ્લી છે તથા કેપેસીટર $C_1$ પરનો વિદ્યુતભાર $Q$ છે. હવે કળ બંધ કરતા કેપેસીટર પરનો વિદ્યુતભાર.....
$X$ અને $Y$ બિંદુ વચ્ચેના અસરકારક કેપેસિટન્સ ....... $\mu F$ છે.
સમાન મૂલ્યના ઋણ $q$ વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ આગળ મૂકેલ છે. પરિણામી બળની રેખાઓની આકૃતિ ........ જેવી હશે.
$2\ \mu F, 3\ \mu F$ અને $6\ \mu F$ ના કેપેસીટરને શ્રેણીમાં જોડીને તેમને $24\, volt$ ની બેટરી સાથે જોડવામાં આવે છે તો ના બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થીતીમાનનો તફાવત ........... $volt$
બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા $C$ કેપેસિટરને $V$ વોલ્ટની બેટરી સાથે જોડતાં બે પ્લેટ વચ્ચે કેટલું બળ લાગે?