English
Hindi
1. Electric Charges and Fields
normal

$10$ ત્રિજ્યાના એક વાહક ગોળો $10\ \mu C$ વિદ્યુતભારથી વિદ્યુતભારિત થયેલો છે. બીજો $20\, cm$ ત્રિજ્યા વાળો વિદ્યુતભાર રહિત ગોળાને તેની સાથે અમુક સમય પછી સંપર્કમાં લઈને અલગ કરવામાં આવે તો ગોળા પરના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર ....... હશે.

A

$2 : 1$

B

$1 : 1$

C

$3 : 1$

D

$4 : 1$

Solution

બંને ગોળાઓ પર સ્થિતિમાન સમાન છે. 

$\frac{{kQ}}{R}\,\, = $ અચળ ; તેથી $Q\,\, \propto \,\,R$

$\sigma \,\, = \,\,\frac{Q}{{4\pi R_1^2}},\,\,{\sigma _2}\,\, = \,\,\frac{{{Q_2}}}{{4\pi R_2^2}}$

$\frac{{{\sigma _1}}}{{{\sigma _2}}}\,\, = \,\,\frac{{{Q_1}}}{{{Q_2}}}\,\, \times \,\,\frac{{R_2^2}}{{R_1^2}}\,\, = \,\,\frac{{{R_1}}}{{{R_2}}}\,\, \times \,\,\frac{{R_2^2}}{{R_1^2}}\,\, = \,\,\frac{{{R_2}}}{{{R_1}}}\,\, = \,\,\frac{{20}}{{10}} = \,\,\frac{2}{1}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.