સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર ........ છે.
$ML^2 T^{-2} Q^{-1}$
$MLT^{ -2}Q^{-1}$
$MT^{ -2} Q^{-2}$
$ML^2T^{-1}Q^{-1}$
સતત વિધુતભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિધુતસ્થિતિમાનના સૂત્રો લખો.
$R$ ત્રિજયા અને $Q$ વિદ્યુતભાર ધરાવતા $1000$ પાણીનાં ટીપાં ભેગા થઇને માોટું ટીપું બનાવે છે,તો મોટાં ટીપાં અને નાના ટીપાંના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?
$5\, cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાની સપાટી પર વોલ્ટેજ $10V$ હોય,તો કેન્દ્ર પર વોલ્ટેજ કેટલો થાય?
મુક્ત અવકાશમાં સ્થિતિમાન વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે છે. તે સમજાવો ?
$b$ બાજુવાળા એક ધનના દરેક બિંદુએ વિધુતભાર $q$ છે. આ વિધુતભારના તંત્રને લીધે ધનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિધુતક્ષેત્ર શોધો.