બે $q$ વિજભાર ધરાવતા બિંદુવત કણને છત સાથે નહિવત દળ ધરાવતી સમાન લંબાઇની દોરી સાથે જોડેલા છે. તે જ્યારે સમતોલનમાં આવે ત્યારે દોરી શિરોલંબ સાથે $\theta$ ખૂણો બનાવે છે.જો દરેક વિજભારિત કણનું દળ $m$ હોય તો તે બંનેને જોડતી રેખા પર વિદ્યુતસ્થિતિમાન  કેટલો મળે?

$\left( {\frac{1}{{4\pi { \in _0}}} = k} \right).$

  • [JEE MAIN 2013]
  • A

    $2\sqrt {k\,\,mg\,\,\tan \theta } $

  • B

    $\sqrt {k\,\,mg\,\,\tan \theta } $

  • C

    $4\sqrt {k\,\,mg/\tan \theta } $

  • D

    $6\sqrt {k\,\,mg/\tan \theta } $

Similar Questions

$Q$ વિજભાર બે સમકેન્દ્રિય $r$ અને $R ( R > r)$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળા પર એવી રીતે પથરાયેલ છે કે જેથી બંને ગોળા પરની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન રહે. બંનેના સમાન કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?

  • [JEE MAIN 2020]

$R _{1}$ અને $R _{2}\left( R _{1}>> R _{2}\right)$ ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન$.............$હશે.

  • [NEET 2022]

$10 \,cm$ ની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ $5 \;\mu \,C$ વિદ્યુતભાર છે. પકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો.

$20\, \mu C$ વિદ્યુતભારને ઉદ્‍ગમબિંદુ પર મૂકેલ છે,$(5a, 0)$ અને $(-3a, 4a)$ વચ્ચે વોલ્ટેજ કેટલો થાય?

$R$ ત્રિજયા અને $Q$ વિદ્યુતભાર ધરાવતા $1000$ પાણીનાં ટીપાં ભેગા થઇને માોટું ટીપું બનાવે છે,તો મોટાં ટીપાં અને નાના ટીપાંના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?