$R$ ત્રિજ્યાની એક પાતળી ગોળીય કવચની સપાટી પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરીત થયેલો છે. નીચેના પૈકી કયો આલેખ $0 \leq r < \infty $ ની મર્યાદામાં કવચ વડે ઉત્પન્ન થતાં વિદ્યુત ક્ષેત્ર $E(r)$ ને સૌથી નજીક દર્શાવે છે. જ્યાં $r$ એ કવચના કેન્દ્રથી અંતર છે ?
$R - C$ પરિપથ ચાર્જિગમાં ત્રૂટક રેખા $ln I$ વિરૂદ્ધ $t$ નો આલેખ દર્શાવે છે. જો પરિપથનો અવરોધ બે ગણો હોય તો નીચેનામાંથી સતત રેખામાં $ l nI$ વિરૂદ્ધ $t$ નો આલેખ કયો યોગ્ય છે ?
આકૃતીમાં દર્શાવેલ વિદ્યુતભાર તથા ગાઉસીયન પૃષ્ઠને ધ્યાનમાં લો. જ્યારે ગોળીય સપાટી પર વિદ્યુતક્ષેત્રનું ફલકસ ગણવામાં આવે ત્યારે વિદ્યુતક્ષેત્ર કોના કારણે મળે છે?
$100$ માઈક્રો ફેરાડે કેપેસિટી ધરાવતા સંગ્રાહક પર $8 \times 10^{-18}\, C$ નો વિદ્યુતભાર મૂકતાં થતું કાર્ય.....
કેપેસિટરને $15$ ડાઈઈલેકિટ્રકથી ભરતા તેનો કેપેસિટન્સ $15\ \mu\ F$ થાય છે.હવા ઘરાવતા બીજા કેપેસિટરનો કેપેસિટન્સ $1\ \mu\ F$ છે.બન્ને કેપેસિટરને $100\ V$.ની બેટરી દ્રારા ચાર્જ કરવામાં આવે છે. બેટરી અને ડાઈઈલેકિટ્રક દૂર કરી તેમને સમાંતર જોડતા તેમનો વોલ્ટેજ કેટલા .....$V$ થાય?
$m$ દળ અને $+e$ વિદ્યુતભાર વાળો એક મૂળભૂત કણ વધુ દળ ધરાવતા વિદ્યુતભારીત $Ze$ આગળ પ્રક્ષેપણ કરે છે. જ્યાં $Z > 0$ આપાત કણનો સૌથી નજીકનું અંતર ........ છે.