- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
normal
આકૃતીમાં દર્શાવેલ વિદ્યુતભાર તથા ગાઉસીયન પૃષ્ઠને ધ્યાનમાં લો. જ્યારે ગોળીય સપાટી પર વિદ્યુતક્ષેત્રનું ફલકસ ગણવામાં આવે ત્યારે વિદ્યુતક્ષેત્ર કોના કારણે મળે છે?

A
$q_2$
B
ફક્ત ઘન વિદ્યુતભારને લીધે
C
બધા વિદ્યુતભારને લીધે
D
+$q_1$ અને -$q_1$
Solution
વિદ્યુતક્ષેત્ર બધાજ વિદ્યુતભાર દ્વારા લાગે છે અંદરના તથા બહારના બંને.
Standard 12
Physics