વિધાન-$1$ : બિંદુ $P$ થી બિંદુ $Q$ સુધી ગતિમાન વિદ્યુતભારીત કણ માટે કણ પરનું સ્થિત વિદ્યુત શાસ્ત્રને લીધે થતું ચોખ્ખું કાર્ય એ બિંદુ $P$ થી બિંદુ $Q$ ને જોડતાં માર્ગ થી સ્વતંત્ર છે.

વિધાન-$2$ : બંધ લૂપમાં પદાર્થ પરના સંરક્ષી બળને લીધે થતું ચોખ્ખું કાર્ય શૂન્ય હોય છે.

  • A

    વિધાન-$1$ સાચું છે વિધાન-$2$ સાચું છે. વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી આપતું નથી.

  • B

    વિધાન-$1$ ખોટું છે. વિધાન-$2$ સાચું છે .

  • C

    વિધાન-$1$ સાચું છે, વિધાન-$2$ ખોટું છે.

  • D

    વિધાન સાચું છે. વિધાન-$2$ સાચું છે. વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી આપે છે.

Similar Questions

આ આલેખ પરથીએક બિંદુવત વિદ્યુતભાર $+q$ ને ઉગમબિંદુ આગળ મૂકેલો છે. બીજા બિંદુવત વિદ્યુતભાર $-Q$ ને સુરેખ પથ $AB$ પર બિંદુ $A$ ના યામ $(0, a)$ ન થી બિંદુ $B$ ના યામ $(a, 0)$ ન સુધી લઈ જતાં થતુ કાર્ય ....... છે.

આકૃતિ માં દર્શાવ્યા મુજબ $d$ બાજુવાળા ચોરસ $ABCD$ ના શિરોબિંદુઓ પર ચાર વિદ્યુતભારો ગોઠવેલ છે. $(a)$ આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. $(b)$ ચાર વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર $q_0$ ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે ? 

ગુરુત્વબળ અથવા સ્પ્રિંગબળ શાથી સંરક્ષી બળો છે ?

સમાન વિદ્યુતભારો $(-q)$ ને $'b'$ બાજુઓ વાળા ધનના દરેક ખૂણે મૂકવામાં આવે તો ધનના કેન્દ્ર આગળ વિદ્યુતભાર $(+ q)$ નું $E.P.E$ ....... હશે.

આપેલ તંત્રની કુલ વિદ્યુતસ્થિતિઊર્જા કેટલા .......$J$ થાય? ( $\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\ N - {m^2}/{C^2})$