જ્યારે પ્રોટોનને $1\,V$ ના વિદ્યુતસ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે તો.તેની ગતિઉર્જા કેટલા $eV$ થાય?

  • [AIPMT 1999]
  • A

    $1840$

  • B

    $13.6$

  • C

    $1$

  • D

    $0.54$

Similar Questions

$-10$ વોલ્ટ જેટલું સ્ચિતિમાન ધરાવતાં એક બિંદુ $V$ જેટલું સ્થિતિમાન ધરાવતાં એક બિંદુ પર $2C$ જેટલો ચાર્જને લાવવા માટે $50$ જુલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો $V$ નું મુલ્ય $....$

બે બિંદુઓ $P$ અને $Q\,,\ 10\ V$ અને $-4\ V$ સ્થિતિમાનનો વાળા સ્થાન આગળ આવેલા છે. $P$ થી $Q$ તરફ $100$ ઈલેકટ્રોનની ગતિ દરમિયાન થતું કાર્ય ..... છે.

નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec E, \,X-$ દિશામાંં છે. $0.2\;C$  વિદ્યુતભારને $x-$દિશા સાથે $60^\circ $ના ખૂણે $2 \,m$ જેટલું સ્થાનાંતર કરાવવા માટે $4\;J$ કાર્ય કરવું પડે છે, તો વિદ્યુતક્ષેત્ર $E$ કેટલા.......$N/C$ થાય?

  • [AIPMT 1995]

$r$ ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર પર $q$ જેટલો ચાર્જ રાખેલ છે, $B$ અને $C$ બિંદુઓ આ વર્તુંળના પરિઘ પર છે. જ્યારે બિંદુ $A$ આ વર્તુળથી બહાર છે. જો $W_{A B}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $B$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે અને $W_{A C}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $C$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે તો આપેલી આકૃતિ માટે કયું વિધાન સત્ય છે ?

એકલ વિધુતભારના લીધે બાહ્ય ક્ષેત્રમાં વિધુતઊર્જાનું સૂત્ર મેળવો.