એક અવિદ્યુતભારીત કેપેસિટરને જ્યારે પૂર્ણ વિદ્યુતભારીત કરવા માટે બેટરી સાથે જોડવામાં આવે છે, ત્યારે,
આપેલી કુલ ઊર્જા કેપેસિટરમાં સંગ્રહાય છે.
આપેલી ઊર્જાની અડધી ઊર્જા કેપેસિટરમાં સંગ્રહાય છે.
સંગ્રહિત ઊર્જા કેપેસિટરના કેપેસિટન્સ પર આધાર રાખે છે.
સંગ્રહિત ઊર્જા કેપેસિટરને ચાર્જ કરવા માટે લીેલા સમય પર આધાર રાખે છે.
$600\; pF$ નું એક કેપેસીટર $200\; V$ ના સપ્લાય વડે વિધુત્ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જેડાણ દૂર કરવામાં આવે છે. અને બીજા વિધુતભારીત ણ હોય તેવા $600\; pF$ ના કેપેસીટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉર્જા ગુમાવઈ હશે ?
$5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર $5\,\mu C$ વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ $2\,\mu F$ કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?
કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા .....
$60\; pF$ કેપેસીટરને $20\; \mathrm{V}$ વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને $60 \;pF$ ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો($nJ$ માં) વ્યય થયો હશે?
$4 \times {10^{ - 6}}$ ફેરાડે કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $100\,\,volts$ થી ચાર્જ કરવામાં આવે તો સંગ્રહાતી ઉર્જા .......$Joule$ થાય