વિદ્યુતભારીત કેપેસિટરની પ્લેટો વચ્ચેની સરેરાશ વિદ્યુતીય ઊર્જા ઘનતા (અહી $q$ = કેપેસિટર પર વિદ્યુતભાર અને $A$= કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ)

  • A

    $\frac{{{q^2}}}{{2{\varepsilon _0}{A^2}}}$

  • B

    $\frac{q}{{2{\varepsilon _0}{A^2}}}$

  • C

    $\frac{{{q^2}}}{{{\varepsilon _0}{A^2}}}$

  • D

    આપેલ પૈકી એકપણ નહિ

Similar Questions

એક સમાંતર પ્લેટ કેપેસિટર પાસે $20 \,kV$ સ્થિતિમાન અને $2 \times 10^{-4} \,\mu F$ કેપેસિટન્સ છે. જો પ્લેટનું ક્ષેત્રફળ $0.01\,m^2$ હોય અને પ્લેટો વચ્ચેનું અંતર $2\,mm$ હોય તો ઉર્જા શોધો.

$A$ ક્ષેત્રફળ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની ઊર્જા ઘનતા કેટલી થાય?

એક $16 \Omega$ ના તારને ચોરસ લૂપ બનાવવા માટે વાળવામાં આવે છે. તેની એક બાજુના છેડાઓ વચ્ચે $1 \Omega$ અંતરિક અવરોધવાળી $9 V$ ની બેટરીન જોડવામાં આવે છે. જો $4 \mu F$ નું કેપેસીટર લૂપના વિકર્ણો સાથે જોડવામાં આવે તો કેપેસીટરમાં સંગ્રહીત ઊર્જા $\frac{x}{2} \mu J$ થાય છે. જ્યાં $x=$_________.

  • [JEE MAIN 2024]

$V$ વોલ્ટથી ચાર્જ કરેલા કેપેસિટર $C$ ને $2V$ વોલ્ટેજથી ચાર્જ કરેલાં કેપેસિટર $2C$ સાથે સમાંતરમાં જોડતાં તંત્રની અંતિમ ઊર્જા કેટલી થાય?

  • [IIT 1995]

સમાન કેપેસિટન્સ $C$ ધરાવતાં કેપેસિટરને $V_1$ અને $V_2$ વોલ્ટેજથી ચાર્જ કરીને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?

  • [IIT 2002]