વિદ્યુતભારિત પોલા વાહક ગોળાની અંદરની બાજુએ સ્થિતિમાન ...... છે.
અચળ
કેન્દ્રથી અંતરના સમપ્રમાણમાં
કેન્દ્રથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં
કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં
પારાના એકસમાન દરેક $512$ ટીપાંઓને $2\, V$ ના સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવે છે. ટીપાંઓને જોડીને એક ટીપું બનાવવામાં આવે છે. આ ટીપાનું સ્થિતિમાન .......... $V$ થશે.
ઊગમબિંદુ આગળ આપેલ વિદ્યુતભારના વિતરણ માટે સ્થિતિમાન શોધો.
કોઈ વિધુતભાર તંત્રના લીધે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાનનું સૂત્ર લખો.
બિંદુવત્ વિધુતભાર $\mathrm{Q}$ માટે અંતર $\mathrm{r}$ સાથે સ્થિતિમાનનો ફેરફાર અને વિધુતક્ષેત્રના ફેરફારનો આલેખ દોરો.
સમકેન્દ્રીય ત્રણ ગોળાકાર કવચની ત્રિજયાઓ $a,b$ અને $c\,\,(a < b < c)$ છે. આ ગોળા પરની વિદ્યુતભાર પૃષ્ઠઘનતા અનુક્રમે $\sigma ,-\;\sigma $ અને$\;\sigma \;$છે.જો $V_A,V_B$ અને $V_C$ એ કવચ પરનું વિદ્યુતસ્થિતિમાન દર્શાવતા હોય,તો $c=a+b$ માટે ____