કદ પર સતત વિધુતભાર વિતરના લિધે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાનનું સૂત્ર લખો.
ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = 30{x^2}\hat i$ છે.તો સ્થિતિમાનનો તફાવત $V_A-V_O$ _____ થશે.જયાં $V_O$ એ ઉદ્ગમબિંદુ આગળનો સ્થિતિમાન અને $V_A$ એ $x= 2$ $m$ આગળનો સ્થિતિમાન........$V$ છે.
$R$ ત્રિજ્યાની ધાત્વિય ગોળીય કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ નો વિધુતસ્થિતિમાન સાથેનો આલેખ નીચેનામાંથી ક્યો છે?
આપેલ વિધુતભાર માટે $A$ પર વોલ્ટેજ કેટલો થાય?
સમાન રેખીય વીજભાર ધનતા $\lambda$ ધરાવતી $R _1$ અને $R _2$ ત્રિજયાની સમકેન્દ્રિય અર્ધલયોના કેન્દ્ર સ્થાને વિદ્યુત સ્થિતિમાન $.............$ છે.
કોઈ વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્ર અને કોઈ પણ બિંદુ આગળના વિદ્યુતસ્થિતિમાનનો સંબંધ લખો.