English
Hindi
4.Moving Charges and Magnetism
easy

એક વિસ્તારમાં સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર છે. આ બંને ક્ષેત્રો સમાંતર છે. એક સ્થિર વિદ્યુભારિત કણ આ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે છે. તો આ કણનો ગતિમાર્ગ.......

A

અતિવલય

B

વર્તૂળ

C

હેલિકલ

D

સુરેખ

Solution

આ ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ $\mathop {{F_e}}\limits^ \to  \, = q\mathop E\limits^ \to  $ બળ અનુભવશે અને થોડા સમય બાદ કણનો વેગ $v$ હોય તો તે $\mathop {{F_m}}\limits^ \to   = q(\mathop \upsilon \limits^ \to   \times \mathop B\limits^ \to  )\,$ અનુભવશે.

અહીં $\mathop \nu \limits^ \to  \,||\,\mathop B\limits^ \to  \,$ હોવાથી, $F_m = qvBsin0^°$ હોવાથી, $\mathop {{F_m}}\limits^ \to  \, = \,0$

તેથી જા ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુતક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અને ઋણ વિદ્યુતભાર હોયતો વિદ્યુતક્ષેત્રની દિશામાં સુરેખ માર્ગે ગતિ કરશે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.