નીચે આપેલ આકૃતિમાં ઊગમબિંદુ આગળ અનંત સંખ્યાના વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો.
$\frac{{4kq}}{3}$
$\frac{{4kq}}{5}$
$\frac{{3kq}}{5}$
$\frac{{7kq}}{5}$
વિદ્યુતભારીત કેપેસીટરની સંગ્રહીત ઊર્જા કયા સૂત્ર દ્વારા આપી શકાય ?
$2.0\ \mu F$ અને $8.0\ \mu F$ ના શ્રેણી જોડાણને $300\, volts$ નો વિદ્યુત સ્થીતીમાન આપવામાં આવે છે તો $2.0\ \mu F$ ના કેપેસીટર પરનો વિદ્યુતભાર .....
એક સંપૂર્ણ વિદ્યુતભારી કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. તેને દળ $m$ અને $S$ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા વાળા અને ઉષ્મીય રીતે અલગ કરેલા બ્લોકમાં સ્થિત (નિયત) અવરોધ તાર ધરાવતા નાના ગૂંચળા વડે ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જો બ્લોકનું તાપમાન $\Delta T$ વડે વધારવામાં આવે તો કેપેસિટરની વચ્ચે સ્થિતિમાન તફાવત શોધો.
કળ $k$ બંઘ છે,હવે કળ $k$ ખૂલ્લી કરી બંને કેપેસિટરને ડાઇઇલેકિટ્રક $K = 3$ થી ભરી દેવામાં આવે છે.કળ બંઘ અને ખૂલ્લી હોય ત્યારની તંત્રની ઊર્જાનો ગુણોતર $\frac{{{U_1}}}{{{U_2}}}$ કેટલો થાય?
સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેની અડધી જગ્યા પ્લેટને સમાંતર $K$ ડાઈ ઈલેક્ટ્રીના માધ્યમ વડે ભરેલી છે. જો પ્રારંભિક કેપેસિટી $C$ હોય તો નવી (અંતિમ) કેપેસિટી કેટલી હશે કૂલ ?