$C$ કેપેસીટન્સ ધરાવતા $n$ નાના બુંદો ભેગા થઇને એક મોટુ બુંદ બનાવે તો મોટા બુંદમાં સંગ્રહીત ઊર્જા અને દરેક નાના બુંદમાં સંગ્રહીત ઊર્જાનો ગુણોત્તર....

  • A

    $n : 1$

  • B

    $n^{1/3} : 1$

  • C

    $n^{5/3} : 1$

  • D

    $n^2 : 1$

Similar Questions

$X$ અક્ષની ધન દિશાને સમાંતર સમાન વિદ્યુતક્ષેત્ર $ E$ માં એક બિંદુવત વિદ્યુતભાર $q$ બિંદુ $P$ થી $S$ તરફ $PQRS$ માર્ગેં ગતિ કરે છે. $P, Q, R,$ અને $ S$ બિંદુઓના યામાક્ષો અનુક્રમે $(a, b, 0), (2a, 0, 0), (a, -b, 0)$ અને $(0, 0, 0)$ આ પ્રક્રિયામાં ક્ષેત્ર વડે થતાં કાર્યનું સમીકરણ આપો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $L$ લંબાઈનો $AB$ સળિયા પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિપરિત થયો છે. છેડા $A$ થી $L$ અંતરે $O$ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન .......... છે.

ઓક્સિજન અણુમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી હશે?

$A$ ક્ષેત્રફળ અને $V$ સ્થિતિમાન તફાવતે રાખેલા અંતર ધરાવતા કેપેસિટ માટે એકમ કદ દીઠ ઊર્જા.. ....

કેપિસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $1\, mm$ છે. બે પ્લેટ વચ્ચે $5 \times  10^5\ V/m$ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો એક ઈલેકટ્રોનને એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર લઈ જવામાં આવે તો તેના $PE$ માં થતો ફેરફાર કેટલો હશે ?