ઉગમબિંદુથી $x$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E = 100/x^2$ , સૂત્રથી આપી શકાય છે. તો $x = 10\, m$ અને $x = 20\, m$ આગળ આવેલા બિંદુઓ વચ્ચે સ્થિતિમાન નો તફાવત ...... $V$ છે.
$5$
$10$
$15$
$4$
બે વિદ્યુતભારો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સ્થિર સ્થિતિમાં રહે?
$(-q)$ વિદ્યુતભારને $A$ થી $C$ સુધી લઇ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?
બે સમાન એવા વિદ્યુતભારિત ગોળાઓને કોઇ એક જડ આધારથી $l$ લંબાઇની દળ રહિત દોરી વડે લટકાવેલ છે.પ્રારંભમાં અપાકર્ષણને લીધે બે ગોળાઓ વચ્ચેનું અંતર $ d (d < < l)$ છે.હવે બંને ગોળાઓ પરથી સમાન દરે વિદ્યુતભાર $leak$ થાય છે.આથી બંને ગોળા એકબીજા તરફ $v$ વેગથી નજીક આવે છે,તો ______
$10\ e.s.u$ વિદ્યુતભારની વિદ્યુતસ્થિતિઊર્જા ........ $ergs$ થાય.
$A$ ક્ષેત્રફળ અને $V$ સ્થિતિમાન તફાવતે રાખેલા અંતર ધરાવતા કેપેસિટ માટે એકમ કદ દીઠ ઊર્જા.. ....