English
Hindi
1. Electric Charges and Fields
medium

ઈલેકટ્રોન અને પ્રોટોન સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા છે. તેઓના પ્રવેગનો ગુણોત્તર ...... છે.

A

એકમ

B

શૂન્ય

C

$m_p/m_e$

D

$m_e/m_p$

Solution

ઈલેકટ્રોન પર બળ $F_e = eE$  અથવા $m_ea_e = eE ……(1)$

પ્રોટોન પર બળ $F_p = eE … m_pa_p = eE …….(2)$

સમીકરણ $(1) / (2)$ પરથી,

$\frac{{{a_e}}}{{{a_p}}}\,\, = \,\,\frac{{{m_p}}}{{{m_e}}}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.