- Home
- Standard 12
- Physics
2. Electric Potential and Capacitance
medium
બેટરીની મદદથી સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની સ્થિતિમાન તફાવત બેટરીના વિદ્યુત ચાલક બળને સમાન બને ત્યાં સુધી ચાર્જ કરવામાં આવે છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને બેટરી દ્વારા થતું કાર્ય નો ગુણોત્તર કેટલો હશે ?
A
$1$
B
$2$
C
$0.25$
D
$0.5$
Solution
બેટરી દ્વારા થતું કાર્ય $(W_b) = CV^2,$ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા $U = \frac{1}{2} CV^2$
તેથી $\frac{{\text{U}}}{{{{\text{W}}_{\text{b}}}}}\,\, = \,\,\frac{{\frac{1}{2}\,CV^2}}{{CV^2}}\,\, = \,\,\frac{1}{2}$
Standard 12
Physics
Similar Questions
medium