- Home
- Standard 12
- Physics
2. Electric Potential and Capacitance
medium
$5\, \mu F$ કેપેસીટરને $220\,V$ વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. પછી તેને તેમાંથી અલગ કરી તેને $2.5\;\mu F$ ના બીજા વિજભારરહિત કેપેસીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો તેના પરના વિજભારના પુનર્વિતરણ દરમિયાન તેની ઊર્જામાં થતો ફેરફાર $\frac{ X }{100}\; J$ હોય તો $X$ નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે?
A
$4$
B
$10$
C
$9$
D
$15$
(JEE MAIN-2020)
Solution
$u _{ i }=\frac{1}{2} \times 5 \times 10^{-6}(220)^{2}$
Final common potential
$v=\frac{220 \times 5+0 \times 2.5}{5+2.5}=220 \times \frac{2}{3}$
$u _{ f }=\frac{1}{2}(5+2.5) \times 10^{-6}\left(220 \times \frac{2}{3}\right)^{2}$
$\Delta u = u _{ f }- u _{ i }$
$\Delta u =-403.33 \times 10^{-4}$
$\Rightarrow-403.33 \times 10^{-4}=\frac{ X }{100}$
$X=-4.03$
or magnitude or value of $X$ is approximate $4$
Standard 12
Physics