આપેલ ગ્રાફમાં $OAB$ ત્રિકોણનું ક્ષેત્રફળ શું દર્શાવે છે?
કેપેસિટન્સ
કેપેસિટીવ રીએકટન્સ
બે પ્લેટ વચ્ચેનું ચુંબકીયક્ષેત્ર
કેપેસિટન્સની ઊર્જા
(d) $U = \frac{1}{2}QV = $ Area of triangle $OAB$
જો સંધારક પરનો વિદ્યુતભાર $2\, C$ જેટલો વધારવામાં આવે તો તેમાં સંગ્રહીત ઊર્જા $44\%$ જેટલી વધે છે. સંધારક પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં)……..હશે.
કેપેસિટરમાં ઊર્જા કેવી રીતે સંગ્રહ પામે છે ? અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર મેળવો.
સમાંતર પ્લેટ કેપેસિટર $C$ ના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન $V$ હોય, તો આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે?
કૅપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુતઊર્જાનાં ત્રણ જુદા જુદા સૂત્રો જણાવો.
$4\;V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_1$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_1$ કેપેસીટરને શ્રેણીમાં જોડેલા છે. જ્યારે બીજા $V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_2$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_2$ કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમાં સંગ્રહ થતી કુલ ઉર્જા પહેલા જોડાણમા સંગ્રહ થતી ઉર્જા જેટલી છે. તો $C_2$ નું મૂલ્ય $C_1$ ના પદમાં કેટલું થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.