$6\ \mu F$ ના કેપેસીટરને $10\, volts$ થી $20 \,volts$ વિદ્યુતભારીત કરેલ છે તો ઉર્જામાં થતો વધારો.....

  • A

    $18 \times {10^{ - 4}}J$

  • B

    $9 \times {10^{ - 4}}J$

  • C

    $4.5 \times {10^{ - 4}}J$

  • D

    $9 \times {10^{ - 6}}J$

Similar Questions

વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન $V$ સાથે $n$ કેપેસિટરને સમાંતર જોડેલ છે.આ તંત્રમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય?

  • [AIEEE 2002]

$A$ ક્ષેત્રફળ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની ઊર્જા ઘનતા કેટલી થાય?

$27$ એકસમાન પારાના દરેક ટીપાને $10\, V$ પર જાળવી રાખવામાં આવ્યા છે. આ બધાજ ગોલીય ટીપાં સંયોજાઈને એક મોટું ટીપું રચે છે. મોટા ટીપાની સ્થિતિ ઊર્જા , એક નાના ટીપા કરતા ..... ગણી હશે.

  • [JEE MAIN 2021]

કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા ..... 

  • [NEET 2017]

ચિકિત્સામાં ઉપયોગમાં આવતા ડિફિબ્રીલેટર માટે લીધેલ $40\;\mu F$ ના કેપેસીટરને $3000\,V$ વડે ચાર્જ કરવામાં આવે છે. તેમાં સંગ્રહ પામતી ઉર્જા દરેક $2\,ms$ ના અંતરાલમાં દર્દીને આપવામાં આવે છે. તો દર્દીને અપાતો પાવર ......$kW$ હશે. 

  • [AIIMS 2004]