- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
medium
બે સમાન ગોળાઓ સમાન વિદ્યુતભારથી વિદ્યુતભારિત થયેલા છે અને તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો એક ગોળાનો $50\%$ જેટલો વિદ્યુતભાર બીજા ગોળા પર વહન પામે તો નવું બળ ........ $F$ હશે.
A
$0.75$
B
$0.37$
C
$1.5$
D
એકપણ નહિ
Solution
સ્થાનાંતર પહેલા ${\text{F}}\,\, = \,\,\frac{{{\text{kqq}}}}{{{{\text{r}}^{\text{2}}}}}\,\,\,$
સ્થાનાંતર પછી ${F^1}\,\, = \,\,\frac{{K\frac{q}{2}\,\, \times \,\,\left( {\frac{{3q}}{2}} \right)}}{{{r^2}}}$
${F^1}\,\, = \,\,\frac{{3kqq}}{{4{r^2}}}$ અથવા ${F^1}\,\, = \,\,\frac{{3F}}{4}$
Standard 12
Physics