- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
medium
બે $+9\ e$ અને $+e$ વિદ્યુતભાર ધરાવતા કણો એકબીજાથી $16\, cm$ દૂર આવેલ છે ત્રીજો વિદ્યુતભાર $q$ તેમની વચ્ચે કયાં મુકવો જોઇએ કે જેથી તંત્ર સમતુલનમાં રહે ?
A
$+9\ e$ થી $24\, cm$
B
$+9\ e$ થી $12\, cm$
C
$+e$ થી $24\, cm$
D
$+e$ થી $12\, cm$
Solution

ધારોકે $q$ ને $+9e$ થી $x$ અંતરે મુકેલ છે તો સંતુલન માટે તેના પર લાગતુ કુલ બળ શૂન્ય થવું જાઇએ $\left | F_1 \right |$=$\left | F_2 \right |$
માટે ${x_1} = \frac{x}{{\sqrt {\frac{{{Q_2}}}{{{Q_1}}}} + 1}} = \frac{{16}}{{\sqrt {\frac{e}{{9e}}} + 1}} = 12\,cm$
Standard 12
Physics