- Home
- Standard 12
- Physics
2. Electric Potential and Capacitance
medium
જો સમાન કદ અને સમાન સ્થિતિમાન $V$ વાળા $n$ ટીપાંઓ મોટા ટીપામાં રૂપાંતર પામે તો મોટા ટીપાંનું સ્થિતિમાન ......... હશે.
A
$V/n$
B
$nV$
C
${n^{\frac{1}{3}}}V$
D
${n^{\frac{2}{3}}}V$
Solution
(મોટા ટીપાં નું કદ =$n\times $નાના ટિપાનું કદ)
$\,\frac{4}{3}\,\pi {R^3}\,\, = \,\,n\,\, \times \,\,\frac{4}{3}\,\,\pi {r^3}$
$R\,\, = \,\,{n^{1/3}}\,\,r\,\,\left\{ {\begin{array}{*{20}{c}} {R\,\, = \,\,Radius\,\,of\,\,bigger\,\,drop} \\ {r\,\, = \,\,Radius\,\,of\,\,\,small\,\,drop} \end{array}} \right.$
નાના ટીપાંનો વોલ્ટેજ $V=\frac{kQ}{R}$
મોટા ટીપાંનો વોલ્ટેજ
$V'=\frac{kQ}{R}$
$V'=\frac{knq}{n^{\frac{1}{3}}r}$
$V'=\frac{{n^{\frac{2}{3}}}kq}{r}$
$V'={n^{\frac{2}{3}}}V$
Standard 12
Physics