એક વાહકને જ્યારે $5\, V$ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. ત્યારે $50\ \mu C$ તે નો વિદ્યુતભાર મેળવે છે. તો વાહકનું કેપેસિટન્ટ .......$\mu F$ ગણો.
$150$
$10$
$5$
$25$
$1$ મી ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકનું કેપેસિટન્સ શું હશે ?
બે કેપેસિટર્સ $C_1$ અને $C_2$ ને અનુક્રમે $120 $ $V$ અને $200$ $V $ થી વિદ્યુતભારિત કરેલ છે.એવું જોવા મળે છે કે જયારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે તે બંને પરનું વિભવ શૂન્ય બને છે,તો ________
$a$ અને $b$ ત્રિજયાની ગોળીય કવચથી કેપેસિટર બનાવવામાં આવે છે.બંને કવચ વચ્ચેનું માધ્યમ હવા છે.બહારની ગોળીય કવચ અને અંદરની ગોળીય કવચ વારાફરતી ગ્રાઉન્ડ કરવાથી બનતા કેપેસિટન્સ નો તફાવત કેટલો થાય? $(b>a)$
$10^{3 }\ m$ વ્યાસ ધરાવતો ધાતુ ગોળાના સ્વરૂપમાં એક રેડિયો એકટિવ પદાર્થ પ્રતિ સેકન્ડે $6.25 \times 10^{10}$ કણોના અચળ દરે કણોનું ઉત્સર્જન કરે છે. જો વાહક વિદ્યુતીય રીતે અલગ કરેલો હોય, તો તેનો સ્થિતિમાન $1.0$ વોલ્ટ, વધારવા માટે કેટલો સમય લેશે? $80\%$ ઉત્સર્જિત કણો સપાટી પરથી બહાર નીકળે છે. તેમ ધારો.......$\mu s$
સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $12\ \mu F$ છે જો પ્લેટો વચ્ચેનું અંતર બમણુ તથા ક્ષેત્રફળ અડધુ કરવામાં આવે તો નવું કેપેસીટન્સ...$\mu F$