એક નળાકાર કેપેસીટરની લંબાઈ $20\,cm$ છે અને તે $2 r$ અને $r$ જેટલી ત્રિજ્યાઓ ધરાવતા બે નળાકારોની વચ્ચે છે. નળાકાર પરનો વિદ્યુતભાર $-10 \mu C$ હોય તો બંને નળાકાર વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધો.

  • A

    $\frac{0.1 \ln 2}{4 \pi \varepsilon_0} mV$

  • B

    $\frac{\ln 2}{4 \pi \varepsilon_0} mV$

  • C

    $\frac{10 \ln 2}{4 \pi \varepsilon_0} mV$

  • D

    $\frac{0.01 \ln 2}{4 \pi \varepsilon_0} m V$

Similar Questions

$C$ જેટલુ કેપેસીટન્સ ધરાવતા $1000$ નાનાં ટીપાંઓ ભેગા થઈને  જો એેક મોટું ટીપું બનાવે. તો બનતા નવા આકારો કેપેસીટન્સ કેટલો થશે ?

સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $12\ \mu F$ છે જો પ્લેટો વચ્ચેનું અંતર બમણુ તથા ક્ષેત્રફળ અડધુ કરવામાં આવે તો નવું કેપેસીટન્સ...$\mu F$

બે અલગ કરેલા વાહકોને એક વાહકમાંથી બીજા વાહકમાં ઈલેકટ્રોન પસાર કરી ચાર્જ કરેલ છે. એક વાહકમાંથી બીજા વાહકમાં $6.25 \times  10^{15}$ ઈલેકટ્રોન પસાર કરતા $100\, V$ નો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય તો તંત્રની કેપેસિટિ કેટલા ........$\mu F$ હશે ?

કેપેસિટર શું છે ? અને કેપેસિટન્સની સમજૂતી આપો અને તેનો $\mathrm{SI}$ એકમ જણાવો.

$a$ અને $b$ ત્રિજ્યાના બે સુવાહક કવચને વાયર વડે જોડેલ છે. આ તંત્રની કેપેસિટી $..........$