બે વિદ્યુતભારો $4q$ અને $q,\;l$ અંતરે આવેલા છે. એકબીજો $Q$ વિદ્યુતભાર ને તેમની વચ્ચે (મધ્યબિંદુ આગળ) મૂકેલ છે. જો $q$ પરનું પરિણામી બળ શૂન્ય હોય તો $Q$ નું મૂલ્ય ...... છે.

  • A

    $q$

  • B

    $-q$

  • C

    $2q$

  • D

    $-2q$

Similar Questions

ત્રણ બિંદુવત વીજભારો $q,-2 q$ અને $2 q , x$-અક્ષ પર $x=0, x=\frac{3}{4} R$ અને $x=R$ અંતરે અનુક્રમે ઉદગમથી મૂકેલા આકૃતિમાં દર્શાવેલ છે. જો $q =2 \times 10^{-6}\,C$ અને $R=2\,cm$ હોય તો $-2 q$ વિદ્યુતભારને અનુભવતું પરિણામી બળ ..........$N$ છે.

  • [JEE MAIN 2023]

આકૃતિમાં સિઝિયમ ક્લોરાઇડ $\mathrm{CsCl}$ સ્ફટિકનો એક એકમ દર્શાવ્યો છે. તેમાં સિઝિયમના પરમાણુને $0.40\,\mathrm{nm}$ ઘનના શિરોબિંદુઓ પર મૂકેલાં છે જ્યારે ક્લોરિનના પરમાણુને ઘનના કેન્દ્ર પર મૂકેલો છે. $\mathrm{Cs}$ પરમાણુઓમાં એક ઇલેક્ટ્રોનની ઉણપ અને $\mathrm{Cl}$ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન વધારાનો છે.

$(i)$ $\mathrm{Cl}$ પરમાણુ પાસે આઠ $\mathrm{Cs}$ પરમાણુઓના લીધે કેટલું ચોખ્ખું વિધુતક્ષેત્ર છે ?

$(ii)$ ધારોકે, $\mathrm{A}$ શિરોબિંદુ પર રહેલો $\mathrm{Cs}$ પરમાણુ દૂર થાય છે, તો હવે બાકીના સાત $\mathrm{Cs}$ પરમાણુઓના લીધે $\mathrm{Cl}$ પરમાણુ પાસે કેટલું ચોખ્ખું બળ લાગશે ? 

સમબાજુ ત્રિકોણના $A$ બિંદુ પર રહેલાં વિદ્યુતભાર પર $BC$ ને લંબ દિશામાં કેટલું બળ લાગે?

  • [AIIMS 2003]

ઉગમ બિંદુથી $x-$ અક્ષ પર ત્રણ વિદ્યુતભારો $+Q, q$ અને $+Q $ અનુક્રમે $0,\frac d2$ અને $d$ આગળ મુકેલ છે. જો $x=0$ આગળ મુકેલ $+Q$ દ્વારા અનુભવાતું કુલ બળ શૂન્ય હોય તો $q$ નું મૂલ્ય કેટલું હશે.

  • [JEE MAIN 2019]

કલ્પના કરો કે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર થોડોક અલગ છે. જેમાંથી એક $-e$ અને બીજો $( e +\Delta e )$ છે. $d$ અંતરે (જ્યાં $d$ પરમાણુની સાઇઝ કરતાં ઘણું મોટું છે) રહેલા બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બાળાનું પરિણમી બળ શૂન્ય થવા માટે $\Delta e$ કેટલું હોવું જોઈએ? [આપેલ : હાઇડ્રોજનનું દળ $m_h= 1.67 \times 10^{-27}\, kg $]

  • [NEET 2017]