$2\mathrm{d}$ અંતરે આવેલા બિંદુએ દરેક પર $-\mathrm{q}$ વિધુતભારોને મૂકેલાં છે. $\mathrm{m}$ દળ અને $\mathrm{q}$ વિધુતભારને બંને $-\mathrm{q}$ વિધુતક્ષેત્રોને જોડતી રેખાના મધ્યબિંદુએથી લંબરૂપે $x (x \,<\,<\, d)$ અંતરે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકેલો છે. બતાવો કે $\mathrm{q}$ વિધુતભાર એ $-\mathrm{T}$ આવર્તકાળ સાથેની સ.આ.ગ. કરશે.
જ્યાં $T = {\left[ {\frac{{8{\pi ^2}{ \in _0}m{d^2}}}{{{q^2}}}} \right]^{1/2}}$
ધારો કે આકૃતિને ધ્યાનપૂર્વક જોતાં,
$A$ અને $B$ પર - $q$ વિદ્યુતભારો છે અને $O$ એ $AB$ નું મધ્યબિંદુ છે તથા $PO$ એ અંતર $x$ છે.
$\therefore AB= AO + OB$
$=d+d$
$=2 d$
$x<d$ છે અને $\angle APO =\theta$ છે.
$q$ વિદ્યુતભારનું દળ $m$
$A$ અને $B$ પરના વિદ્યુતભારો અને $P$ પરના વિદ્યુતભાર વચ્ચે લાગતું $P$ પાસે આકર્ષણ બળ, $F =\frac{k(q)(q)}{r^{2}}$
જ્યાં $r= AP = BP$
બળના સમક્ષિતિજ ધટકો $(Fsin\theta)$ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાં હોવાથી તેમનું પરિણામી બળ શૂન્ય. અને અઘોદિશામાં બળના ધટકો એક જ દિશામાં હોવાથી, $F ^{\prime}=2 F \cos \theta$
$=\frac{2 k q^{2}}{r^{2}} \cos \theta$
પણ આકૃતિ પરથી $r=\sqrt{d^{2}+x^{2}}$ અને $\cos \theta=\frac{x}{r}$
$\therefore F ^{\prime} =\frac{2 k q^{2}}{\left(d^{2}+x^{2}\right)^{2}} \cdot \frac{x}{\left(d^{2}+x^{2}\right)^{1 / 2}}$
$=\frac{2 k q^{2} x}{\left(d^{2}+x^{2}\right)^{3 / 2}}$
જો $x<<d$ હોય, તો $x$ ને અવગણતાં,
$l$ લંબાઇની રેખા પર $q$, $Q$ અને $4q$ વિદ્યુતભારને એક છેડાથી અનુક્રમે $0,\,\frac {l}{2}$ અને $l$ અંતરે મૂકેલા છે. જો વિજભાર $q$ પર લાગતું બળ શૂન્ય કરવું હોય તો $Q$ વિજભાર કેટલો હોવો જોઈએ?
બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારને એકબીજાથી $2a$ અંતરથી અલગ કરવામાં આવે છે. બે વિદ્યુતભારને જોડતી રેખાના કેન્દ્રથી વિષુવવૃત્તીય રેખા (લંબ દ્વિભાજક) પરના એક બિંદુનું અંતર કે જેના પર પરીક્ષણ વિદ્યુતભાર $q_0$ દ્વારા અનુભવાતું બળ મહત્તમ થાય તે $\frac{a}{\sqrt{x}}$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
અસમાન મૂલ્યના બે બિદુવત વિદ્યુતભારોને નિશ્ચિત અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. શૂન્ય ક્ષેત્ર ધરાવતા બિંદુ પાસે નાનો ઘન વિદ્યુતભાર મૂકવામાં આવે તો
$a$ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે છે.તો એક વિદ્યુતભાર પર કેટલું બળ લાગે?
$0.75$ $\mathrm{g}$ વજન ધરાવતો અને $\mathrm{Al - Mg}$ ના મિશ્રણ ધાતુનો એક પૈસાનો સિક્કો છે તેનો આકાર ચોરસ છે અને તેના વિકર્ણાનું માપ $17$ $\mathrm{mm}$ છે. તે વિધુતની દૃષ્ટિએ તટસ્થ છે અને તેમાં કેટલાં સમાન ધન અને ઋણ વિધુતભારો સમાયેલાં છે ?