સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $12\ \mu F$ છે જો પ્લેટો વચ્ચેનું અંતર બમણુ તથા ક્ષેત્રફળ અડધુ કરવામાં આવે તો નવું કેપેસીટન્સ...$\mu F$

  • A

    $8$

  • B

    $6$

  • C

    $4$

  • D

    $3$

Similar Questions

બે સમાન પાતળી ધાત્વીય પ્લેટ પર અનુક્રમે $q_1$ અને $q_2$ જેટલો અનુક્રમે વીજભાર છે, કે જેથી $q_1 > q_2$ છે. બંને પ્લેટોને એકબીજાથી નજીક લાવીને $C$ જેટલી સંધારકતા ધરાવતું સંધારક બનાવવામાં આવે છે, તો તેમની વચ્ચે સ્થિતિમાનનો તફાવત $....$ હશે.

  • [JEE MAIN 2022]

એક કેપેસિટરનું કેપેસિટન્સ ..... પર આધારિત છે.

નજીક રાખેલા અને સમાન વિધુતભારનું વહન કરતાં બે વાહકોના વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત સમજાવો ?

$a$ અને $b$ ત્રિજયાની ગોળીય કવચથી કેપેસિટર બનાવવામાં આવે છે.બંને કવચ વચ્ચેનું માધ્યમ હવા છે.બહારની ગોળીય કવચ અને અંદરની ગોળીય કવચ વારાફરતી ગ્રાઉન્ડ કરવાથી બનતા કેપેસિટન્સ નો તફાવત કેટલો થાય? $(b>a)$

$1$ મી ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકનું કેપેસિટન્સ શું હશે ?