સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચેનું અંતર $2\ mm$ છે તથા તેને $300\, V$ ની બેટર વડે જોડીને વિદ્યુતભારીત કરેલ છે તો ઊર્જા ઘનતા....$J/m^3$

  • A

    $0.01$

  • B

    $0.1$

  • C

    $100$

  • D

    $10$

Similar Questions

ઊર્જા ઘનતા એટલે શું? અને તેનું સૂત્ર લખો.

કેપેસિટરનો કેપેસિટન્સ $4 \times  10^{-6}\ F$ અને તેનો વોલ્ટેજ $100\ V$ તેને સંપૂર્ણ વિદ્યુત ભાર રહિત કરવા માટે જરૂરી ઊર્જા.......$J$

કેપેસિટરને બેટરી સાથે જોડી રાખીને તેની પ્લેટો વચ્ચે ડાઈ ઈલેકટ્રીક સ્તર મૂકવામાં આવે ત્યારે આ પ્રક્રિયામાં ........

એક સમાંતર પ્લેટ કેપેસિટર પાસે $20 \,kV$ સ્થિતિમાન અને $2 \times 10^{-4} \,\mu F$ કેપેસિટન્સ છે. જો પ્લેટનું ક્ષેત્રફળ $0.01\,m^2$ હોય અને પ્લેટો વચ્ચેનું અંતર $2\,mm$ હોય તો ઉર્જા શોધો.

$C$ કેપેસિટન્સવાળા એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડી $V$ સ્થિતિમાને વિદ્યુતભારિત કરવામાં આવે છે. બીજા $2C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને બીજી બેટરી સાથે જોડી $2V$ સ્થિતિમાને વિદ્યુતભારીત કરવામાં આવે છે. આ બેટરીઓને દૂર કર્યા બાદ અને કેપેસિટરોને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકની ધન પ્લેટ બીજાની ઋણ પ્લેટ સાથે જોડેલી હોય, તો તંત્રની અંતિમ ઉર્જા ગણો.