ઊર્જા ઘનતા એટલે શું? અને તેનું સૂત્ર લખો.

Similar Questions

એક કેપેસીટરને ચાર્જ કરવા માટે એક બેટરી $200\,J$ જેટલું કાર્ય કરે છે. તેથી કેપેસીટરમાં સંગ્રહિત ઉર્જા $.......J$ હશે.

સમાન કેપેસિટન્સ $C$ ધરાવતા કેપેસિટરને $V$ અને $-V$ વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે.તેમને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?

$C_1$ કેપેસિટરને $V_0$ વોલ્ટેજથી ચાર્જ કરતાં તેની ઊર્જા $U_0$ છે.હવે,આ કેપેસિટર સાથે વિદ્યુતભાર રહિત કેપેસિટર $C_2$ સામંતરમાં જોડવાથી તે કેટલી ઉર્જા ગુમાવશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપેસિટર $C$ અને $\frac{C}{2}$ ને બેટરી સાથે જોડેલા છે.આ બંને કેપેસિટરને સંપૂર્ણ ચાર્જ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • [AIPMT 2007]

$50\, \mu F$ ધરાવતા કેપેસિટરને $100\, V$ ચાર્જ કરેલ છે.બેટરી દૂર કરીને  બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?