- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
normal
એક પોલા ગોળાને $P$ બિંદુ રાખેલા કણ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રમાં રાખેલ છે આકૃતીમાં દર્શાવ્યા મુજબ જો $A, B $ અને $C$ બિંદુ આગળના વિદ્યુતસ્થીતીમાન અનુક્રમે $V_A$, $V_B$ અને $V_C$ હોય તો.....

A
${V_C} > {V_B}$
B
${V_B} > {V_C}$
C
${V_A} > {V_B}$
D
${V_A} = {V_C}$
Solution
વાહક સપાટી સમસ્થીતીમાન પૃષ્ઠ તરીકે વર્તે છે.
Standard 12
Physics
Similar Questions
normal