$2\ \mu F$ અને $5\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરો પાસે અનુક્રમે $2$ વોલ્ટ અને $10$ વોલ્ટ છે. તાર સાથે જોડયા બાદ તેઓના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.
$3/4$
$5/2$
$2/5$
$4/3$
$(6\,\mu \,F)$ કેપેસિટરનો વોલ્ટેજ $10\ V$ થી $20\ V$ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?
ત્રણ વિદ્યુતભાર $4q$, $Q$ અને $q$ અનુક્રમે $0$, $l/2$ અને $l$ પર સુરેખ રેખા પર મૂકેલા છે.$q$ પર લાગતું બળ શૂન્ય કરવા માટે $Q$ =________
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે બિંદુઓ આગળ $1\ \mu C$ મૂલ્યના ધન અને ઋણ વિદ્યુતભારો મૂકેલા છે. $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ....... $volt$ શોધો.
$1\, mm$ અને $2\, mm$ ત્રિજ્યા વાળા બે ગોળીય સુવાહક $A$ અને $B$ એકબીજા થી $5\, cm$ અંતરે આવેલા છે. અને તેમની પરનો વિદ્યુતભાર સમાન છે. જો ગોળાઓ વાહક તાર વડે જોડવામાં આવે તો તે સંતુલન સ્થિતિમાં હોય છે. $A$ અને $B$ ગોળાના પૃષ્ઠો આગળ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર ........ છે.
બે વિદ્યુતભારો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સ્થિર સ્થિતિમાં રહે?