$C$ અને $2C$ કેપેસિટરને સમાંતર જોડીને બેટરી દ્રારા $V$ વોલ્ટ સુઘી ચાર્જ કરેલ છે.બેટરી દૂર કરવામાં આવે છે.$C$ કેપેસિટરને $K$ ડાયઇલેકટ્રીકથી ભરી દેવામાં આવે છે. $C$ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?
$\frac{V}{{K + 2}}$
$2 + \frac{K}{{3V}}$
$\frac{{2V}}{{K + 2}}$
$\frac{{3V}}{{K + 2}}$
એક વિધુતક્ષેત્ર $\overrightarrow{E\,}={{E}_{0}}x\hat{i}$ માં એક $a$ બાજુવાળો સમધન મુકેલો છે.તો તેના વડે કેટલો વિધુતભાર ઘેરાઈ શકે?
એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર $q$ હોય તેવી નંત લંબાઈની પાઈપની અક્ષ $r$ અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... હશે.
એક વિદ્યુતભાર $Q$ ને ધનના કેન્દ્ર આગળ મૂકેલો છે. ધનની બધી જ છ બાજુઓ માંથી પસાર થતું વિદ્યુતફલક્સ .......... છે.
$a$ ત્રિજ્યા અને રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ વાળા એક અર્ધ વર્તૂળના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર ........ દ્વારા આપી શકાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.