જો ડાઇપોલની અક્ષ પર x જેટલા અંતરે વિદ્યુતક્ષેત્રની તિવ્રતા તેની વિષૃવરેખા પર y જેટલા અંતરે વિદ્યુતક્ષેત્રની તિવ્રતા સમાન હોય તો ગુણોત્તર ...
$1:1$
$1:\sqrt 2 $
$1:2$
$\sqrt[3]{2}:1$
બે બિંદુવત વિદ્યુતભારો $- 20 \,\mu C$ અને $+ 40\ \mu C \,\,r$ અંતરે આવેલા છે. હોય તો આ વિદ્યુતભારોને લીધે સ્થિતિમાન ક્યાં શૂન્ય હશે.
વાહક ગોળ કે જે $Q$ જેટલો વિદ્યુતભારિત થયેલો છે અને તેની ત્રિજ્યા $R$ હોય તેવા ગોળાની અંદરની બાજુએ આવેલા કેન્દ્રથી $X$ અંતરે વિદ્યુત સ્થિતિમાન ....... છે.
હવામાં $‘r’$ અંતરે આવેલા બે બિંદુવત $T$ વિદ્યુતભારો $F$ બળ લાગે છે. જ્યારે તેમને (ડાયઈલેકટ્રીક અચળાંક $K$) વાળા માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે કેટલા અંતરે તેમના પર લાગતું બળ સમાન હશે ?
[$\varepsilon_0$] ને શૂન્યવકાશની પરિમિટિવિટિનું પારિમાણિક સૂત્ર છે. જો $M$ = દળ, $L$ = લંબાઈ, $T$ = સમય અને $A$ = વિદ્યુતપ્રવાહ તો......
પાંચ બોલ જેના ક્રમ $1$ થી $5$ છે જેને સ્વતંત્ર દોરીઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. જોડ $(1, 2), (2, 4)$ અને $(4, 1)$ સ્થિતિ વિદ્યુતીય આકર્ષણ દર્શાવે છે. જ્યારે $(2, 3)$ અને $(4, 5)$ અપાકર્ષણ દર્શાવેલ છે. બોલ $1$....... હશે.