બે વિદ્યુતભારીત ગોળાઓને સમાન લંબાઇની દોરીઓ વડે લટકાવેલ છે. દોરીઓ એકબીજા સાથે $30°$ ને ખૂણો બનાવે છે. જ્યારે $0.8$ $g/c.c$ ઘનતાવાળા પ્રવાહીમાં લટકાવવામાં આવે ત્યારે પણ ખૂણો તેજ રહે છે. પ્રવાહીના ડાઇ ઇલેક્ટ્રીક અચળનું મૂલ્ય ........ થશે. (ગોળાના પદાર્થની ઘનતા $1.6$ $g/c.c$ છે.)
$2$
$2.5$
$3$
$4$
$2 \,cm$ વ્યાસવાળી તથા $1000\,cm$ દૂર રહેલી પ્લેટે આંખ સામે બનાવેલ ખૂણો .....
એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર $q$ હોય તેવી નંત લંબાઈની પાઈપની અક્ષ $r$ અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... હશે.
સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........ છે.
બે વિદ્યુતભારો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સ્થિર સ્થિતિમાં રહે?
બે સમકેન્દ્રીય ગોળીય કવચની ત્રિજયા $r$ અને $R$ $(R > r)$ પર વિધુતભાર $Q$ એવી રીતે વિતરીત થયેલો છે, કે તેમની પૃષ્ઠ ઘનતા સમાન રહે છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલુ થાય?