$10\ \mu C$ ના ત્રણ સમાન વિદ્યુતભારો $10\, cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ આગળ ગોઠવેલા છે. તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા .......$J$ છે.

  • A

    $0$

  • B

    અનંત

  • C

    $27$

  • D

    $100$

Similar Questions

વિદ્યુતભાર $q$ ને વિદ્યુતભાર $Q$ની આસપાસ $r$ ત્રિજયામાં વર્તુળમય ગતિ કરાવતા કેટલું કાર્ય થાય?

  • [AIIMS 1997]

$12\ \mu C$ અને $8\ \mu C$ ના બે બિંદુવત ધન વિદ્યુતભાર $10\, cm$ દૂર આવેલા છે. તેમને $4 \,cm$ નજીક લાવતાં થતું કાર્ય ......છે.

$l$ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ ના દરેક શિરોબિંદુ પર $q$ વિજભાર મૂકેલા છે.તો તંત્રની કુલ સ્થિતિઉર્જા કેટલી થશે?

$\alpha - $કણ $70\ V$ થી $50\ V$ વોલ્ટેજ ધરાવતાં બિંદુ પર જતાં ગતિઊર્જા કેટલી થાય?

$0.5$ કુલંબ વિદ્યુતભાર લઈ જતો નાનો છરો (બંદુકની ગોળી જેવો) $2000$ વોલ્ટનાં સ્થિતિમાનથી પ્રવેગીત કરવામાં આવે છે. તેની ગતિઊર્જા કેટલી થશે?