2. Electric Potential and Capacitance
medium

ઇલેક્ટ્રોન વોટની વ્યાખ્યા આપો અને તેને જૂલ એકમમાં દર્શાવો.

Option A
Option B
Option C
Option D

Solution

જો $q=e=1.6 \times 10^{-19} C$ વિદ્યુતભાર ધરાવતા ઈલેક્ટ્રોનને $1$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે, તો તે પ્રાપ્ત કરેલી ઊર્જા $=q \Delta V$

$=1.6 \times 10^{-19} \times 1[\because \Delta V =1 V ]$

$=1.6 \times 10^{-19}\,J$

ઊર્જાના આ એકમને $1$ ઈલેક્ટ્રોન વોલ્ટ અથવા ટૂંકમાં $1\,eV$ કહ છે.

વ્યાખ્યા : $"1$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર થતાં ઇલેક્ટ્રોનનની સ્થિતિઊર્જા (અથવા ગતિઊર્જા)માં થતાં

ફેરફારને એક ઇલેક્ટ્રોન વૉલ્ટ કહે છે"

સામાન્ય રીતે પરમાણું અને ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં આ એકમનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે.

$e V$ ના ગુણક અને ઉપગુણક :

$1 meV =1.6 \times 10^{-22}\,J$
$1 keV =1.6 \times 10^{-16}\,J$
$1 MeV =1.6 \times 10^{-13}\,J$
$1 GeV =1.6 \times 10^{-10}\,J$
$1 TeV =1.6 \times 10^{-7}\,J$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.