English
Hindi
1. Electric Charges and Fields
normal

$V$ સ્થિતિમાને બે એક સમાન રીતે વિદ્યુતભારીત ગોળાકાર ટીપાઓ ભેગા મળીને એક મોટું ટિપું બનાવે છે. જો દરેક નાના ટીપાની કેપેસિટી $C$ હોય તો મોટા ટિપાની સ્થિતિમાન શોધો.

A

$2^2\ V$

B

$2^3\ V$

C

$2^{1/3}\ V$

D

$2^{2/3}\ V$

Solution

જ્યારે ટિપાઓ મોટું ટિપુ રચવા માટે ભેગા થાય છે ત્યારે કુલ વિદ્યુતભાર અને કદ સંરક્ષિત રહે છે. 

જા નાના ટિપા પરનો વિદ્યુતભાર $q$ અને ત્રિજ્યા $r$ હોય તો $C = 4\pi \varepsilon _0r$  અને  $q = CV$

કદને સરખાવતા  $\frac{4}{3}\pi {R^3} = 2 \times \frac{4}{3}\pi {r^3}$ અને $R = 2^{1/3}r$

મોટા ટિપાંનું કેપેસિટન્સ $C = 4\pi \varepsilon _0R$ અને $R = 2^{1/3}C$

મોટા ટિંપા પરનો વિદ્યુતભાર $Q = 2q = 2CV$

મોટા ટિંપાનો વિદ્યુતસ્થિતિમાન $V' = \frac{Q}{{C\,'}} = \frac{{2CV}}{{{2^{1/3}}C}} = {2^{2/3}}V$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.