$X$ અને $Y$ બિંદુ વચ્ચેના અસરકારક કેપેસિટન્સ ....... $\mu F$ છે.

115-462

  • A

    $1/3$

  • B

    $9$

  • C

    $3$

  • D

    $6$

Similar Questions

$q$ વિદ્યુતતારને એક બંધ ઘનના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે ઘનના કોઈ પણ એક છેડામાંથી બહાર આવતું ફલક્સ ....... હશે.

કેપેસિટરને $15$ ડાઈઈલેકિટ્રકથી ભરતા તેનો કેપેસિટન્સ $15\ \mu\ F$ થાય છે.હવા ઘરાવતા બીજા કેપેસિટરનો કેપેસિટન્સ $1\ \mu\ F$ છે.બન્ને કેપેસિટરને $100\ V$.ની બેટરી દ્રારા ચાર્જ કરવામાં આવે છે. બેટરી અને ડાઈઈલેકિટ્રક દૂર કરી તેમને સમાંતર જોડતા તેમનો વોલ્ટેજ કેટલા .....$V$ થાય?

આપેલ તંત્રમાં $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થાય?

$1\, mm$ અને $2\, mm$ ત્રિજ્યા વાળા બે ગોળીય સુવાહક $A$ અને $B$ એકબીજા થી $5\, cm$ અંતરે આવેલા છે. અને તેમની પરનો વિદ્યુતભાર સમાન છે. જો ગોળાઓ વાહક તાર વડે જોડવામાં આવે તો તે સંતુલન સ્થિતિમાં હોય છે. $A$ અને $B$ ગોળાના પૃષ્ઠો આગળ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર ........ છે.

ત્રણ ઘનવિજભાર $q$ ને સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુ પર મૂકેલા છે.તો તેની ક્ષેત્રરેખા કેવી દેખાય?