- Home
- Standard 12
- Physics
નાના કદમાં વિદ્યુતભારનું વિતરણ કરેલ છે તો સમગ્ર વિદ્યુતભારને ઘેરતા $10\, cm$ ત્રિજ્યા ગોળાકાર સપાટી પર ફલક્સ $20\, Vm$ છે તો સમકેન્દ્રીય $20\, cm$ ત્રિજ્યાવાળી ગોળાકાર સપાટી માંથી નીકળતુ ફલક્સ .........$Vm$ થાય?
$20$
$25$
$40$
$200$
Solution
ગાઉસના નિયમ મુજબ $q$ વિદ્યુતભારને દોરતી બંધ સપાટીમાંથી બહાર આવતુ ફલકસ, $\phi \,\, = \,\,\oint {\mathop E\limits^ \to .d\mathop S\limits^ \to } \,\, = \,\,\frac{q}{{{\varepsilon _0}}}$
ઉપરના સમીકરણ પરથી સ્પષ્ટ છે કે બંધ સપાટી સામે સંકળાયેલ ફલકસ ફક્ત તેમાં રહેલ વિદ્યુતભાર પર આધાર રાખે છે તથા સપાટીના આકાર અને કદ પર આધાર રાખતી નથી.
$\phi \,\, = \,\,\oint {\mathop E\limits^ \to .d\mathop S\limits^ \to } \,\, = \,\,\frac{q}{{{\varepsilon _0}}}\,\, = \,\,20\,Vm$ આપેલ છે
$q/\varepsilon _0$ જ્યાં સુધી ઘેરાયેલ વિદ્યુતભાર અચલ રહેશે ત્યાં સુધી અચળ છે.
માટે સમકેન્દ્રીય $20\, cm$ ત્રિજ્યામાંથી ફલક્સ = $20 \,Vm$