એક વિધુતક્ષેત્ર $\overrightarrow{E\,}={{E}_{0}}x\hat{i}$ માં એક $a$ બાજુવાળો સમધન મુકેલો છે.તો તેના વડે કેટલો વિધુતભાર ઘેરાઈ શકે?
શૂન્ય
${{\varepsilon }_{0}}{{E}_{0}}{{a}^{3}}$
$\frac{1}{{{\varepsilon }_{0}}}{{E}_{0}}{{a}^{3}}$
$\frac{1}{6}{{\varepsilon }_{0}}{{E}_{0}}{{a}^{2}}$
$X$ અક્ષની ધન દિશાને સમાંતર સમાન વિદ્યુતક્ષેત્ર $ E$ માં એક બિંદુવત વિદ્યુતભાર $q$ બિંદુ $P$ થી $S$ તરફ $PQRS$ માર્ગેં ગતિ કરે છે. $P, Q, R,$ અને $ S$ બિંદુઓના યામાક્ષો અનુક્રમે $(a, b, 0), (2a, 0, 0), (a, -b, 0)$ અને $(0, 0, 0)$ આ પ્રક્રિયામાં ક્ષેત્ર વડે થતાં કાર્યનું સમીકરણ આપો.
આકૃતિમાં બતાવેલ તંત્ર માટે $Q$ શોધો કે જ્યાં $q$ પર પરિણામી બળ શૂન્ય હોય.
$X$ અને $Y$ બિંદુ વચ્ચેના અસરકારક કેપેસિટન્સ ....... $\mu F$ છે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે બિંદુઓ આગળ $1\ \mu C$ મૂલ્યના ધન અને ઋણ વિદ્યુતભારો મૂકેલા છે. $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ....... $volt$ શોધો.
બે અનંત લંબાઈના સમાંતર તાર પાસેની રેખીય વિદ્યુતભારની ઘતના અનુક્રમે $\lambda$$_1$ અને $\lambda$$_2$ છે. જેમને $R$ અંતરે મૂકેલા છે. તારની એકમ લંબાઈ દીઠ બળ ...... હશે.