બે પ્લેટો વચ્ચે $0.4\,cm$ અંતર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $2\ \mu F$ છે હવે તેમની વચ્ચેનું અંતર અડધુ કરી તેને $2.8$ ડાઇલેક્ટ્રીક ધરાવતા દ્રવ્યથી ભરી દેવામાં આવે તો કેપેસીટરનું અંતીમ કેપેસીટન્સ .....$\mu F$
$11.2$
$15.6$
$19.2$
$22.4$
ડાઈપોલ માટે $q = 2 × 10^{-6}\ C ; d = 0.01\ m$ જો $E = 5 ×10^{5}\ N/C $ હોય તો ડાઈપોલ પર લાગતું મહત્તમ ટોર્ક શોધો.
બે અનંત લંબાઈના સમાંતર તાર પાસેની રેખીય વિદ્યુતભારની ઘતના અનુક્રમે $\lambda$$_1$ અને $\lambda$$_2$ છે. જેમને $R$ અંતરે મૂકેલા છે. તારની એકમ લંબાઈ દીઠ બળ ...... હશે.
$2.0\ \mu F$ અને $8.0\ \mu F$ ના શ્રેણી જોડાણને $300\, volts$ નો વિદ્યુત સ્થીતીમાન આપવામાં આવે છે તો $2.0\ \mu F$ ના કેપેસીટર પરનો વિદ્યુતભાર .....
$2\ \mu F$ અને $5\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરો પાસે અનુક્રમે $2$ વોલ્ટ અને $10$ વોલ્ટ છે. તાર સાથે જોડયા બાદ તેઓના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.
$+q$ વિદ્યુતભારને $r$ ત્રિજયાવાળા વર્તુળમાં એક પરિભ્રણ દરમિયાન કેટલું કાર્ય કરવું પડે?