આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $A$ થી $B$ અને બિંદુ $B$ થી $C$ સુધી વિદ્યુતભાર $q$ ને લાવતા થતુ કાર્ય અનુક્રમે $2$ જૂલ અને $-3$ જૂલ છે. $C$ થી $A$ બિંદુ સુધી વિદ્યુતભારને લાવવા થતું કાર્ય ...... $joule$ હશે.
$-1$
$1$
$2$
$5$
પાંચ બોલ જેના ક્રમ $1$ થી $5$ છે જેને સ્વતંત્ર દોરીઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. જોડ $(1, 2), (2, 4)$ અને $(4, 1)$ સ્થિતિ વિદ્યુતીય આકર્ષણ દર્શાવે છે. જ્યારે $(2, 3)$ અને $(4, 5)$ અપાકર્ષણ દર્શાવેલ છે. બોલ $1$....... હશે.
$+Q$ અને $-Q$ વિદ્યુતભાર ધરાવતા બે કણને અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ $F$ છે.બંને કણની વચ્ચે $+Q$ વિદ્યુતભાર ધરાવતા કણ મૂકવાથી તેના પર લાગતું બળ
વિદ્યુત સ્થીતીમાન $V = 6x - 8xy^2 - 8y + 6yz - 4z^2$ સૂત્ર દ્વારા અપાય છે. તો ઉગમબિંદુ પર મુકેલા $2C$ ના વિદ્યુતભારીત બિંદુ પર લાગતુ વિદ્યુતબળ ......... $N$ શોધો.
વિધુતડાઇપોલની અક્ષ પર $x$ અંતરે અને વિષુવવૃત્ત રેખા પર $y$ અંતરે વિધુતક્ષેત્ર ક્ષેત્ર સમાન હોય,તો $x : y$ કેટલું થાય?
$5\ cm$ ત્રિજ્યાનું એક ગોળીય કવચ તેના પૃષ્ઠ પર $10$ વોલ્ટના સ્થિતિમાન સાથે વિદ્યુતભારીત થયેલ છે. તકતીની અંદરની બાજુએ સ્થિતિમાન ......$V$ હશે.