- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
normal
બે સમાંતર પ્લેટ કેપેસિટર જેઓની કેપેસિટી અનુક્રમે $C$ અને $2\, C$ છે. તેઓને સમાંતરમાં જોડેલા છે. આ કેપેસિટરોને $V$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે, જો બેટરીને દૂર કરી અને $C$ કેપેસિટન્સ વાળા કેપેસિટરની પ્લેટો વચ્ચે $K$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક વાળા ડાય-ઈલેકટ્રીકને ભરવામાં આવે તો દરેક કેપેસિટર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધો.
A
$\frac{V}{{K + 2}}$
B
$\frac{{2V}}{{K + 2}}$
C
$\frac{{3V}}{{K + 2}}$
D
$\frac{{2 + K}}{{3V}}$
Solution

બેટરી દૂર કરતાં $i.e.$ $Q \rightarrow$ અચળ, $C' = KC$
ધારોકે સ્થિતિમાંન તફાવત $V'$
$Q'_{net} = KCV' + 2CV' = (K + 2) CV'$
વિધુતભાર સરેરાશ પરથી $Q = Q'_{net}$
$3CV = (K + 2) CV'$
$V'\,\, = \,\,\frac{{3V}}{{K\,\, + \;\;2}}$
Standard 12
Physics